Banner-Heading-HL-EMI-Calculator

banner-dynamic-scroll-cockpitmenu_homeloan

હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટર

તમારી હોમ લોન ઇએમઆઇની ગણતરી કરો

લોનની રકમરૂ.

રૂ.1 લાખરૂ.15 કરોડ

સમયગાળોવર્ષ

1 વર્ષ32 વર્ષ

વ્યાજ દર%

1%15%

તમારી ઇએમઆઇ રૂ. 0

0.00%

કુલ વ્યાજ

રૂ. 0.00

0.00%

કુલ ચૂકવવાપાત્ર રકમ

રૂ. 0.00

રિપેમેન્ટ શેડ્યૂલ જુઓ હમણાં અપ્લાઇ કરો

પુનઃચુકવણી શેડ્યૂલ
તારીખ
  

homeloanemicalculatoroverview

હાઉસિંગ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટર

હોમ લોન માટે અરજી કરવા માટે તમારે મુદ્દલ રકમ, વ્યાજ દર અને આ પરિણામે ઇએમઆઇની રકમ જેવી બાબતોને ધ્યાનમાં લેવાની જરૂર છે. તેથી, હોમ લોન માટે અરજી કરતા પહેલાં, તમારે હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા માસિક ઇએમઆઇની ગણતરી કરવી જોઈએ અને જોવું જોઈએ કે તમે કોઈ બ્રેક વગર સરળતાથી ચુકવણી કરવા માટે તમારા ખર્ચને કેવી રીતે મેનેજ કરી શકો છો.

હાઉસિંગ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટર એક સચોટ સાધન છે જે તમને તમારા ઇએમઆઇનો ઝડપથી અને સરળતાથી અંદાજ લગાવવામાં મદદ કરી શકે છે. તમે તમારી જરૂરિયાતો અનુસાર કઈ લોનની શરતો શ્રેષ્ઠ છે તે નક્કી કરવા માટે આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. તે તમને મૂળભૂત માહિતી જેમ કે મુદ્દલ, વ્યાજ દર અને સમયગાળો દાખલ કરીને લાગુ ઇએમઆઇ રકમની ગણતરી કરવાની મંજૂરી આપે છે. તેથી, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા હોમ લોન માટે ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો એ તમે હોમ લોન માટે અરજી કરો અને સમજદારીપૂર્વક નિર્ણયો લેતા પહેલાં તમારી ફાઇનાન્શિયલ સંભાવનાઓની ખાતરી કરવાની એક શ્રેષ્ઠ રીત છે.

જો તમે હોમ લોન મેળવવાનું પ્લાન કરી રહ્યા હોવ, તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ હોમ લોન પસંદ કરો, જે પગારદાર અરજદારો માટે વાર્ષિક 8.25%* થી શરૂ થતા આકર્ષક વ્યાજ દરો સાથે આવે છે. સ્પર્ધાત્મક વ્યાજ દરો ઉપરાંત, તમે પરત ચુકવણીના સુવિધાજનક વિકલ્પોનો આનંદ માણી શકો છો અને તમારા હોમ લોન બૅલેન્સને ટ્રાન્સફર કરવા પર ટૉપ-અપ લોન મેળવવાની તક મેળવી શકો છો.

ચૂકવવાપાત્ર હોમ લોન ઇએમઆઇનું ઉદાહરણ

નીચે એક ટેબલ આપેલ છે જેમાં તમારા દ્વારા ચૂકવવાપાત્ર હોમ લોન ઇએમઆઇ અને ચોક્કસ હોમ લોન રકમ, વ્યાજ દર અને સમયગાળા માટે કુલ વ્યાજ દર્શાવવામાં આવે છે ​

​​​લોનની રકમ​​ ​​​₹ 70,00,000​​
સમયગાળો​​ ​​​32 વર્ષ​​
​​​વ્યાજ દર ​​ 8.25%* વાર્ષિક​​
​​​ઇએમઆઇ​​ રૂ.51,859
​​​ચૂકવવાપાત્ર કુલ વ્યાજ​​ રૂ.1,29,13,983
​​​ચૂકવવાપાત્ર કુલ રકમ​​ રૂ.1,99,13,983

allhomeloancalculators_wc (-income tax)

હોમ લોન ઇએમઆઇ શું છે?

હોમ લોન ઇએમઆઇ શું છે?

સમાન માસિક હપ્તા અથવા ઇએમઆઇમાં બે ઘટકો શામેલ છે, એટલે કે મુદ્દલ રકમ અને બાકી રહેલ લોનની રકમ પર ચૂકવવાપાત્ર વ્યાજ. તમારી ઇએમઆઇ લોનની રકમ, વ્યાજ દર અને પરત ચુકવણીના સમયગાળાના આધારે અલગ હોય છે.

બજાજ ફાઇનાન્સના હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?

હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાના પગલાં અનુસરવા માટે ખૂબજ સરળ છે:

  1. તમારી ઈચ્છિત લોનની રકમ પસંદ કરો અથવા ઉમેરો.
  2. તમારી પસંદગીની ચુકવણીની મુદત પસંદ કરો અથવા ટાઇપ કરો.
  3. વ્યાજનો દર પસંદ કરો.

ત્યારબાદ ટૂલ અંદાજિત હોમ લોન ઇએમઆઇ રકમની ગણતરી કરશે.

હોમ લોન ઇએમઆઇની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?_wc

હોમ લોન EMI ની ગણતરી કેવી રીતે કરવી?

હાઉસિંગ લોન ઇએમઆઇ ગણતરી ફોર્મ્યુલા નીચે દર્શાવે છે કે ઇએમઆઇ, મુદ્દલ, વ્યાજ દર અને સમયગાળો કેવી રીતે સંબંધિત છે.

ઇએમઆઇની ગણતરી કરવા માટેનું ફોર્મ્યુલા:

ઇએમઆઇ = P x R x (1+R)^N / [(1+R)^N-1]

ક્યાં,

‘p' એ પ્રિન્સિપલ અથવા લોનની રકમ છે

‘r' એ માસિક હોમ લોનનો વ્યાજ દર છે

‘n' એ ઇએમઆઇની સંખ્યા છે (સમયગાળો મહિનામાં)

ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ઇએમઆઇની મેન્યુઅલી ગણતરી કરવામાં સમય લાગી શકે છે.. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમે તમારા હોમ લોનના ઇએમઆઇની ઝડપથી ગણતરી કરી શકો છો.

જોકે આ તમને તમારી રિપેમેન્ટ વ્યૂહરચનાનું ઓવરવ્યૂ પ્રદાન કરે છે, પણ ધ્યાનમાં રાખો કે જો તમે આંશિક પ્રીપેમેન્ટ કરવાનું નક્કી કરો છો અથવા જો વ્યાજના દરમાં ફેરફાર થાય છે, તો વાસ્તવિક ફેરફાર થઈ શકે છે.

ઉદાહરણ સાથે હોમ લોન ઇએમઆઇની ગણતરી?

ચાલો ઇએમઆઇ મેન્યુઅલી ગણતરી કરવા માટે એક ઉદાહરણ જોઈએ.. જો કોઇ વ્યક્તિ 240 મહિનાના (20 વર્ષ) સમયગાળા માટે 8.25%* ના વાર્ષિક વ્યાજ દરે રૂ.50,00,000 ની લોન લે છે, તો તેમના ઇએમઆઇની ગણતરી નીચે મુજબ કરવામાં આવશે:

ઇએમઆઇ= 50,00,000 * 0.00708 * (1 + 0.00708)^240 / [(1 + 0.00708)^240 – 1] = 43,379

ચૂકવવાપાત્ર કુલ રકમ રૂ. 43,379 * 240 = રૂ. 1,04,10,960 હશે

પ્રિન્સિપલ લોનની રકમ રૂ.50,00,000 છે અને વ્યાજની રકમ રૂ.54,13,879 હશે.

જેમ તમે જોઈ શકો છો, ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને મેન્યુઅલી ઇએમઆઇની ગણતરી કરવી મુશ્કેલ અને ભૂલ થઈ શકે તેવી છે. તેના બદલે, અમારું ઑનલાઇન હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટર તમને તમારા લોનના ઇએમઆઇની સરળતાથી ગણતરી કરવામાં મદદ કરી શકે છે.

​હોમ લોન અમૉર્ટિઝેશન શેડ્યૂલ

​હોમ લોન એમોર્ટાઇઝેશન શેડ્યૂલ

અમૉર્ટિઝેશન શેડ્યૂલ એક ટેબલ છે જે દરેક હોમ લોન ઇએમઆઇ અને તેમની દેય તારીખોનું વિગતવાર વિવરણ દર્શાવે છે. તે સમયગાળા દરમિયાન દરેક ઇએમઆઇના મુદ્દલ અને વ્યાજ બંને ઘટકો બતાવે છે. અહીં વાર્ષિક 8.25%* ના વ્યાજ દરે અને 20 વર્ષની મુદત પર રૂ.70 લાખની હોમ લોન માટે નમૂનારૂપ અમૉર્ટાઇઝેશન શેડ્યૂલ આપેલ છે.

​​​પહોંચે છે​​ ​​​ લોનની મૂળ રકમ (₹ માં)​​ ​​​વ્યાજ (₹ માં)​​ ​​​ઇએમઆઇ રકમ (₹ માં) ​​ ​​​ બૅલેન્સ રકમ (₹ માં)​​ લોનની ચુકવણી આજની તારીખ (% માં)​​
1 1,31,162 5,24,928 6,56,091 1,36,58,612 4.58​​
2 1,54,823 5,60,912 7,15,735 1,29,42,877 9.58
3 1,68,091 5,47,645 7,15,735 1,22,27,142 14.58
4 1,82,495 5,33,241 7,15,735 1,15,11,407 19.58
5 1,98,133 5,17,602 7,15,735 1,07,95,672 24.58
6 2,15,111 5,00,624 7,15,735 1,00,79,937 29.58
7 2,33,545 4,82,190 7,15,735 93,64,202 34.58
8 2,53,558 4,62,177 7,15,735 86,48,466 39.58
9 2,75,286 4,40,450 7,15,735 79,32,731 44.58
10 2,98,875 4,16,860 7,15,735 72,16,996 49.58
11 3,24,487 3,91,248 7,15,735 65,01,261 54.58
​​​12​​ 3,52,293 3,63,443 7,15,735 57,85,526 59.58
​​​13​​ 3,82,481 3,33,254 7,15,735 50,69,791 64.58
​​​14​​ 4,15,257 3,00,478 7,15,735 43,54,055 69.58
​​​15​​ 4,50,841 2,64,894 7,15,735 36,38,320 74.58
​​​16​​ 4,89,475 2,26,260 7,15,735 29,22,585 79.58
​​​17​​ 5,31,419 1,84,316 7,15,735 22,06,850 84.58
​​​18​​ 5,76,957 1,38,778 7,15,735 14,91,115 89.58
​​​19​​ 6,26,398 89,337 7,15,735 7,75,380 94.58
20​​ 6,80,075 35,660 7,15,735 59,645 99.58
​​​21​​ 59,237 407 59,645 ​​​0​​ 100

*પાછલા ટેબલના મૂલ્યો માત્ર ઉદાહરણ હેતુઓ માટે છે. વ્યક્તિની પ્રોફાઇલ અને લોનની જરૂરિયાતોના આધારે વાસ્તવિક મૂલ્યો અલગ હોઈ શકે છે.

હોમ લોન કેલક્યુલેટરનો ઉપયોગ કરવાના લાભો_wc

હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાના લાભો

હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટર તમને આપેલી લોન રકમ, મુદત અને વ્યાજ દર માટે સરળતાથી ઇએમઆઇનો અંદાજ મેળવવાની સુવિધા આપે છે. તેને સચોટ પરિણામ પ્રદાન કરવા માટે માત્ર થોડા મૂળભૂત ઇનપુટની જરૂર છે. તમે તમારા બજેટ અને પસંદગીને અનુરૂપ લોનની રકમ નિર્ધારિત કરવા માટે કોઈપણ સમયે મૂલ્યોને ઍડજસ્ટ કરી શકો છો. હોમ લોન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાના કેટલાક લાભો અહીં આપેલ છે:

ઇએમઆઇની સરળ, ઝડપી અને સચોટ ગણતરી

માત્ર લોનની રકમ, વ્યાજ દર અને મુદત દાખલ કરો અને હાઉસિંગ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટર ગણતરી કરી આપશે.

ફાઇનાન્સ શુલ્કનું વિવરણ મેળવો

આ ટૂલ કુલ ચૂકવવાપાત્ર વ્યાજ અને પ્રોસેસિંગ ફી વેલ્યૂ જેવા આર્થિક શુલ્કની ક્લિયર સમજણ પ્રદાન કરે છે, જે સામાન્ય રીતે લોનની રકમ ટકાવારીમાં દર્શાવે છે.. વાસ્તવિક મૂલ્ય જાણવાથી લોનની વાસ્તવિક વેલ્યૂ નિર્ધારિત કરવામાં મદદ મળી શકે છે.

તમને આદર્શ સમયગાળાની તુલના કરવામાં અને પસંદગી કરવામાં મદદ કરે છે

લોન ઑફરની તુલના કરવા માટે હાઉસિંગ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય છે. તે દરેક લોનની કુલ કિંમત અને તેમના સંબંધિત ઇએમઆઇને દર્શાવે છે, જે સૌથી સંભવિત વિકલ્પને ઓળખવાનું સરળ બનાવે છે.. કેલ્ક્યુલેટરથી તમારો ઇએમઆઇ જાણવાથી લોનની યોગ્ય મુદત પસંદ કરવામાં મદદ મળી શકે છે. ઉચ્ચ ઇએમઆઇનો અર્થ એ છે લોનનો સમયગાળો નાનો અને લોનનું ઝડપી રિપેમેન્ટ.. વધુ આરામદાયક ઇએમઆઇનો અર્થ લોનનો લાંબો સમયગાળો છે.

માહિતીને ચકાસો

હોમ લોન કેલ્ક્યુલેટરમાંથી પરત ચુકવણી ટેબલની માહિતી બેંક દ્વારા પ્રદાન કરેલ પરત ચુકવણી શેડ્યૂલને માન્ય કરવામાં મદદ કરી શકે છે. જો કે, ધ્યાનમાં રાખો કે ધિરાણકર્તાઓ ઇએમઆઇ ગણતરીમાં અન્ય ફી અને શુલ્કનો સમાવેશ કરી શકે છે.

તમારા રિપેમેન્ટ શેડ્યૂલને પ્લાન કરવામાં સહાય કરે છે

કેલ્ક્યુલેટર તમને ફાઇનાન્સ અંગે ફરી વિચાર કરવામાં અને તમારી હોમ લોનની પરત ચુકવણીનો પ્લાન બનાવવામાં મદદ કરી શકે છે.

તેનો ઉપયોગ ગમે ત્યાંથી ગણતરીઓ કરવા માટે થઈ શકે છે

હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટર સરળતાથી ઑનલાઇન ઉપલબ્ધ છે અને કોઇપણ સમયે અને ક્યાંય પણ મોબાઇલ, લૅપટૉપ અથવા ડેસ્કટૉપ પર ઍક્સેસ કરી શકાય છે.

ઇએમઆઇની ગણતરી ઘર ખરીદીની યોજનામાં કેવી રીતે મદદ કરે છે?_wc

ઇએમઆઇની ગણતરી ઘર ખરીદીની યોજનામાં કેવી રીતે મદદ કરે છે?

ઍડવાન્સમાં ઇએમઆઇની ગણતરી કરવાથી તમારા આર્થિક આયોજનમાં ઘણી મદદ મળી શકે છે. જ્યારે તમે દર મહિને કોઈ ચોક્કસ નિશ્ચિત ખર્ચની અપેક્ષા રાખો છો, ત્યારે તમે તમારા દૈનિક, માસિક અને વાર્ષિક ખર્ચનું આયોજન કરવા માટે વધુ સારી સ્થિતિમાં છો અને તમારી ખરીદીની શક્યતા વિશે વિચારો.

હાઉસિંગ લોન ઇએમઆઇ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવાના 3 સીધા લાભો અહીં આપેલ છે જે તમારા જીવનને સરળ બનાવી શકે છે:

તે તમને લોનની મહત્તમ રકમ નક્કી કરવામાં મદદ કરી શકે છે

તમે જે મહત્તમ લોન રકમ માટે પાત્ર છો તે તમારી ઇન્કમ, ક્રેડિટ સ્કોર અને સંપત્તિની વેલ્યૂ જેવા વિવિધ પરિબળો પર આધારિત છે. જો કે, જો તમે પાત્ર બનો તો પણ, મહત્તમ લોન મેળવવાનો નિર્ણય હંમેશાં શ્રેષ્ઠ નથી હોતો કારણ કે તેનો અર્થ એ થઈ શકે છે કે તમે વ્યવહારિક રીતે વધુ ઇએમઆઇ ચૂકવી શકો છો. ઑનલાઇન હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટર તમને વ્યાજના દર સાથે વિવિધ લોનની રકમ ઇન્પુટ કરવાની સુવિધા આપે છે અને તરત જ તમારે માસિક ચુકવણી કરવાની જરૂર પડતી ઇએમઆઇની ગણતરી કરે છે.

તે તમને યોગ્ય સમયગાળો પસંદ કરવામાં મદદ કરી શકે છે

તમારા ઈએમઆઈને ઘટાડવાની એક રીત એ છે કે તમે જે લોન માટે પાત્ર છો તે મહત્તમ સમયગાળા સુધી તેનું વિસ્તરણ કરો. આ રીતે, તમે દર મહિને તમારા ખિસ્સા પર ભાર મૂક્યા વિના વધુ લોનની રકમ મેળવી શકો છો.. જો કે, નોંધ કરો કે આ તમારા કુલ વ્યાજ ખર્ચને વધારશે.

factorsaffectyourhousingloanemi_wc

હોમ લોન ઇએમઆઇ પર કયા પરિબળો અસર કરે છે?

​તમારી હોમ લોન ઇએમઆઇ મુદ્દલ રકમ, વ્યાજ દર અને લોનના સમયગાળા પર આધારિત છે. તમારી માસિક આવક અને નિશ્ચિત જવાબદારીઓના આધારે તમે કેટલું કરજ લઈ શકો છો તે જાણવા માટે અમારા હાઉસિંગ લોન પાત્રતા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. મુખ્ય પરિમાણો વિશે વધુ વિગતવાર માહિતી અહીં આપેલ છે:

હોમ લોન પ્રિન્સિપલ

આ તે રકમ છે જે કરજદારને હોમ લોન લેતી વખતે મળવાપાત્ર છે. મુદ્દલની રકમ વ્યક્તિની ઇએમઆઇ રકમના સમપ્રમાણમાં હોય છે. હોમ લોનની રકમ જેટલી વધુ, તેટલો વધુ ઇએમઆઇ.

હોમ લોન વ્યાજ દર

આ તે વ્યાજ દર છે કે જેના પર કરજદાર હોમ લોનની રકમની ચુકવણી કરે છે; ફરજિયાતપણે હોમ લોન લેવાનો ખર્ચ. ઉચ્ચ વ્યાજ દરો ઉચ્ચ ઇએમઆઇમાં પરિવર્તિત થાય છે.

હોમ લોન રિપેમેન્ટનો સમયગાળો

આ તમારી હોમ લોનનો સમયગાળો અથવા તમે રિપેમેન્ટની સંપૂર્ણ રકમની ચુકવણી માટે જે સમય લો છો તે દર્શાવે છે - જેમાં હોમ લોનના પ્રિન્સિપલ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે.. નાના ઇએમઆઇ લાંબા સમયગાળામાં મદદ કરી શકે છે, પરંતુ તમારી હોમ લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે હશે.

common mistakes to avoid when using a home loan emi calculator_wc

હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઑનલાઇન ઉપયોગ કરતી વખતે ટાળવા જેવી સામાન્ય ભૂલો

ઘર ખરીદવું એ ભાવનાત્મક નિર્ણય હોઈ શકે છે, પરંતુ તેને ખરીદવા પર તમે જે રકમ ખર્ચ કરો છો તે વ્યવહારિક હોવો જોઈએ.. હોમ લોનની ઉપલબ્ધતા સાથે, ફંડની વ્યવસ્થા કરવી એ સમસ્યા ન હોવી જોઈએ, જે તમારી ઇએમઆઈને ઘટાડી શકે છે.. તમારા ઇએમઆઇનો અંદાજ લગાવવા અને તેના અનુસાર તમારા ફાઇનાન્સને પ્લાન કરવા માટે, તમે હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. જો કે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતી વખતે મૂલ્યોમાં દાખલ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. ખોટી માહિતી દાખલ કરવાથી તમને ખોટી ગણતરીઓ મળી શકે છે, જે તમારા બજેટમાં વિસંગતિઓનું કારણ બની શકે છે. હોમ લોનનો લાભ લેતી વખતે, કોઈપણ વ્યક્તિએ ઇએમઆઇ અને લોનની રકમ જેમ કે પ્રોસેસિંગ ફી, ઇન્શ્યોરન્સ ફી, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન શુલ્ક, કાનૂની મૂલ્યાંકન ફી વગેરે ઉપરાંત વધારાના ખર્ચને પણ ધ્યાનમાં લેવા જોઈએ. લોન અરજીના સમયે અમારા પ્રતિનિધિઓ સાથે તમારી તમામ શંકાઓનું સમાધાન કરવું એ સમજદારીભર્યું છે.

what are the tax benefits of paying home loan emis? _wc

હોમ લોન ઇએમઆઇ ચૂકવવાથી ટૅક્સમાં ક્યાં લાભો મળે છે?

ભારતના ઇન્કમ ટેક્સ અધિનિયમ મુજબ, તમે મુદ્દલ અને વ્યાજ બંનેના રિપેમેન્ટ પર હોમ લોન ટૅક્સ લાભોનો ક્લેઇમ કરી શકો છો.

  • સેક્શન 80C: મુદ્દલની પરત ચુકવણી પર રૂ.1.5 લાખ સુધીની ટૅક્સ છૂટ (રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી સહિત)
  • સેક્શન 24B: વ્યાજની ચુકવણી પર રૂ.2 લાખ સુધીની ટૅક્સ છૂટ
  • સેક્શન 80EE: અતિરિક્ત વ્યાજ પર રૂ. 50,000 સુધીની ટૅક્સ મુક્તિ

જોઇન્ટ હોમ લોનના કિસ્સામાં, ઘરના બંને માલિકો તેમના હોમ લોન ટૅક્સ લાભો અલગથી ક્લેઇમ કરી શકે છે.

*શરતો લાગુ.

Disclaimer_WC hl ઇએમઆઇ

અસ્વીકૃતિ

આ કેલ્ક્યુલેટર સામાન્ય માહિતીના હેતુઓ માટે અને માત્ર સામાન્ય સ્વ-સહાય આયોજન સાધન તરીકે પ્રદાન કરવામાં આવે છે. તેને નાણાંકીય સલાહ તરીકે ગણવી જોઈએ નહીં. કેલ્ક્યુલેટરમાંથી મેળવેલા પરિણામો તમારા ઇનપુટ્સના આધારે અંદાજ છે અને કોઈપણ લોનના વાસ્તવિક નિયમો અથવા શરતો દર્શાવતા નથી. યૂઝર કેલ્ક્યુલેટરની ચોકસાઈની ચકાસણી કરવા માટે જવાબદાર છે. વાસ્તવિક લોન આંકડાઓ વિશિષ્ટ લોન પ્રૉડક્ટ, વ્યાજ દરો, વ્યક્તિગત આર્થિક પરિસ્થિતિઓ અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ('બીએચએફએલ') દ્વારા નિર્ધારિત પરિમાણોના આધારે અલગ હોઈ શકે છે.

આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, વપરાશકર્તાઓ સંમત થાય છે કે ઉપરોક્ત માહિતી પર નિર્ભરતા રાખવી એ હંમેશા વપરાશકર્તાની એકમાત્ર જવાબદારી અને નિર્ણય રહશે અને વપરાશકર્તા આ માહિતીના કોઈપણ ઉપયોગના સંપૂર્ણ જોખમને માન્ય રાખશે. કોઈપણ સંજોગોમાં બીએચએફએલ અથવા બજાજ ગ્રુપ, તેના કર્મચારીઓ, ડાયરેક્ટર અથવા તેના એજન્ટ અથવા આ વેબસાઇટના નિર્માણ, ઉત્પાદન અથવા વિતરણમાં શામેલ કોઇપણ અન્ય પક્ષ કોઈપણ પ્રત્યક્ષ, પરોક્ષ, દંડાત્મક, આકસ્મિક, વિશેષ, પરિણામી નુકસાન (ખોવાયેલ આવક અથવા નફો, બિઝનેસમાં ખોટ અથવા ડેટાના નુકસાન સહિત) અથવા ઉપરોક્ત માહિતી પર વપરાશકર્તાના નિર્ભરતા સાથે જોડાયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

home loan emi calculator: faqs_wc

હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટર: વારંવાર પૂછાતા પ્રશ્નો

ઇએમઆઇ, અથવા સમાન માસિક હપ્તા, એ માસિક રકમ છે જે તમે સમયગાળાના અંતે તમારી લોનની ચુકવણી કરવા માટે ચૂકવો છો. તેની રકમ લાગુ હોમ લોન વ્યાજ દર, મુદ્દલ અને લોનના સમયગાળા પર આધારિત છે. તમારી હોમ લોન ઇએમઆઇ જાણવા માટે, ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

હોમ લોન કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટર, નામ સૂચવે છે તેમ, તમે તમારી હોમ લોનના ઇએમઆઇની ગણતરી કરવા માટે ઉપયોગ કરી શકો છો. હોમ લોનની મુદ્દલ, વ્યાજ દર અને સમયગાળા માટે દાખલ કરેલ મૂલ્યોના આધારે, કૅલ્ક્યૂલેટર તમારે દર મહિને ચૂકવવાના ઇએમઆઇ દર્શાવે છે.

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ વેબસાઇટ પર ઉપલબ્ધ હાઉસિંગ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો સરળ છે. તમારે માત્ર રૂપિયામાં લોનની રકમ, વાર્ષિક વ્યાજ દર અને વર્ષોમાં લોનનો સમયગાળો દાખલ કરવાનો રહેશે. વાસ્તવિક સમયમાં, તમારા ઇએમઆઇની ગણતરી કરવામાં આવશે અને અતિરિક્ત માહિતી જેમ કે કુલ વ્યાજની ચુકવણી અને મુદ્દલ રકમ દર્શાવવામાં આવશે.

હોમ લોન એમોર્ટાઇઝેશન શેડ્યૂલ એ તમારી મુદત દરમિયાન ચૂકવવાના શેડ્યૂલ કરેલ ઇએમઆઇ ચુકવણીનું ટેબલ છે. તે શરૂઆતથી લઈને મુદતના અંત સુધીના દરેક હપ્તાના વ્યાજ અને મુખ્ય વિવરણને સૂચવે છે. એમોર્ટાઇઝેશન ટેબલમાં, જ્યારે ઇએમઆઇ સ્થિર રહે છે, વ્યાજ ઘટે છે અને મુદ્દલનો ઘટક સમયગાળો વધે છે. ઓપનિંગ અને ક્લોઝિંગ બૅલેન્સ સિવાય, કોઈપણ વ્યક્તિ કુલ વ્યાજ અને ચૂકવેલ મુદ્દલ અને વાર્ષિક ચૂકવેલ વ્યાજ અને મુદ્દલ પણ દાખલ કરી શકે છે. તમે એક હાઉસિંગ લોન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો જે આ સમયગાળામાં તમારા ઇએમઆઇના વિવરણને જોવા માટે અમોર્ટાઇઝેશન શેડ્યૂલ પ્રદાન કરે છે.

સામાન્ય રીતે, તમારી હોમ લોનની ઇએમઆઇ ચુકવણી વિતરણના પછીના મહિનાથી શરૂ થાય છે.. જો મોરેટોરિયમ નક્કી થાય તો તે કેસમાં, હોમ લોન ઇએમઆઇ પૂર્વનિર્ધારિત સમયગાળા પછી શરૂ થાય છે.. નિર્માણ હેઠળની મિલકતો માટે, અંતિમ વિતરણ પછી જ ઇએમઆઇ શરૂ થાય છે, અને ત્યાં સુધી માત્ર વ્યાજની ચુકવણી કરવાની રહેશે.. જો કે, તમે પ્રારંભિક વિતરણ પછી જ તમારી ઇએમઆઇ ચુકવણી શરૂ કરવાનું પસંદ કરી શકો છો.

તમે તમારા ઇએમઆઇની અનેક વખત ચુકવણી પેપરલેસ કરી શકો છો. ચૂકવેલ રકમ બાકી લોનની રકમ ઘટાડે છે અને તેથી ચૂકવવાપાત્ર નેટ વ્યાજ ઘટે છે. તમારી ઇએમઆઇ અને સમયગાળાની સેવિંગ જોવા માટે હોમ લોન પ્રીપેમેન્ટ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.

પ્રી-ઇએમઆઇમાં માત્ર હોમ લોનની પરત ચુકવણીની રકમના વ્યાજનો સમાવેશ થાય છે. તમારા વાસ્તવિક ઇએમઆઇમાં વ્યાજ અને મૂળ રકમ બંને શામેલ છે એકવાર સંપૂર્ણ હોમ લોનની રકમ વિતરિત થયા પછી શરૂ થાય છે.

​એક મુખ્ય નિયમ મુજબ, તમારી હોમ લોનની ઇએમઆઇ તમારી ચોખ્ખી માસિક આવકના 35% થી 40% કરતાં ઓછી હોવી જોઈએ. આનું કારણ છે કે અન્ય દૈનિક ખર્ચ પૂર્ણ કરવા માટે તમારે બાકીના પૈસાની જરૂર પડી શકે છે.

તમારા ઇએમઆઇને ઘટાડવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમે ઓછી રકમની લોન લો અને વધુમાં વધુ ડાઉન-પેમેન્ટ કરો- શક્ય હોય તેટલી વધુ ચુકવણી કરો. તમારી ઇએમઆઇ ઘટાડવાની અન્ય રીત તમારા લોનના સમયગાળાને વધારીને છે. આ રીતે, તમારી માસિક ઇએમઆઇ ઘટશે પરંતુ તમારું કુલ વ્યાજ વધશે. આખરે, સારો ક્રેડિટ સ્કોર હોવાથી તમે ઓછા વ્યાજ દરો અને સંભવિત, ઓછી ઇએમઆઇ રકમ માટે પાત્ર બની શકો છો.

હા, તમે એક જ વખતમાં 2 અથવા વધુ ઇએમઆઇ ચૂકવી શકો છો - એક્સ્ટ્રા ચૂકવેલ રકમને પ્રીપેમેન્ટ તરીકે ગણવામાં આવશે અને તમારા બાકી બૅલેન્સમાં ઍડજસ્ટ કરવામાં આવશે. હવે, નવી બાકી બૅલેન્સનો ઉપયોગ કરીને નવી ઇએમઆઇની ગણતરી કરવામાં આવશે.

તમારી ઇએમઆઇની નિયત તારીખ બદલવા માટે, તમે bhflwecare@bajajfinserv.in પર ઇમેલ લખીને વિનંતી સબમિટ કરી શકો છો. નોંધ લેશો કે તમારા ઇએમઆઇના વ્યાજના ઘટકો સુધારેલી નિયત તારીખ મુજબ આગામી ઇએમઆઇ માટે તાત્કાલિક બદલાઈ જશે.

સતત 90 દિવસોના ડિફૉલ્ટને મુખ્ય ડિફૉલ્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને ધિરાણકર્તા લોનની રકમ રિકવર કરવા માટે છેલ્લા રિસોર્ટ તરીકે રિકવરી એજન્ટ મોકલી શકે છે. ધિરાણકર્તા એકાઉન્ટને એનપીએ (નોન પરફોર્મિંગ ઍસેટ) તરીકે ટૅગ કરે તે પહેલાં 60માં દિવસે નોટિસ જારી કરે છે. આ ઉપરાંત, મિસ્ડ થયેલી ચુકવણીઓ માટે પણ દંડ વસૂલવામાં આવી શકે છે.

જે વધુ સારું છે તે સમજવા માટે, ચાલો આપણે તેમાંથી દરેકને વ્યક્તિગત રીતે સમજીએ.. પ્રી-ઇએમઆઇ એ એક સુવિધા છે જેમાં જો તમે નિર્માણાધીન સંપત્તિ ખરીદી હોય તો તમે ઇએમઆઇના માત્ર વ્યાજ ઘટકની ચુકવણી કરો છો.. સામાન્ય રીતે, નિર્માણ હેઠળના પ્રોજેક્ટ પૂર્ણ થવાના અનુસાર તબક્કામાં રકમ વિતરિત કરવામાં આવે છે.. જ્યારે બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી અને સંપૂર્ણ રકમ વિતરિત થાય ત્યાં સુધી જ તમે વિતરિત કરવામાં આવતી રકમ માટે ઇએમઆઇ ચૂકવો છો.

બીજી તરફ સંપૂર્ણ ઇએમઆઇ એ લોનની સંપૂર્ણ રકમ પર તમે ચૂકવેલી વાસ્તવિક ઇએમઆઇ છે - પછી ભલે તમારી સંપત્તિ બાંધકામના તબક્કામાં હોય.. પ્રી-ઇએમઆઇના ફાયદા એ છે કે જ્યાં સુધી તમે તમારી સંપત્તિનો કબજા ન મેળવો ત્યાં સુધી તમે તમારા ભાડા અને ઇએમઆઇને વધુ સારી રીતે મેનેજ કરી શકો છો.. સંપૂર્ણ ઇએમઆઇનો ફાયદો એ છે કે તમે ટૂંક સમયમાં લોન ક્લિયર કરી લો છો અને તમારે વ્યાજ તરીકે કોઈ એક્સ્ટ્રા રકમ ચૂકવવાની જરૂર નથી.

આંશિક પ્રીપેમેન્ટ એ એક સુવિધા છે જે તમને તમારી લોનનો સમયગાળો પૂર્ણ થાય તે પહેલાં તમારી હાઉસિંગ લોનની ચુકવણી કરવાની મંજૂરી આપે છે.. આંશિક-પ્રીપેમેન્ટનો મુખ્ય લાભ વ્યાજના ખર્ચમાં ઘટાડો છે કારણ કે હોમ લોનના પ્રારંભિક તબક્કા દરમિયાન વ્યાજનો ઘટક સૌથી વધુ હોય છે.. તે કેટલાક મહિનાઓ સુધી તમારી લોનનો સમયગાળો ઘટાડે છે.

હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટર_related articles_wc

હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટર_pac

આ પણ જુઓ

Current Home Loan Interest Rate

વધુ જાણો

Emi Calculator For Home Loan

વધુ જાણો

Check You Home Loan Eligibility

વધુ જાણો

Apply Home Loan Online

વધુ જાણો

પીએએમ-ઇટીબી વેબ કન્ટેન્ટ

પ્રી-ક્વૉલિફાઇડ ઑફર

પૂરું નામ*

ફોન નંબર*

otp*

જનરેટ કરો
હમણાં ચેક કરો

netcore_content_new

call_and_missed_call

p1 commonohlexternallink_wc

Apply Online For Home Loan
ઑનલાઇન હોમ લોન

ઇન્સ્ટન્ટ હોમ લોનની મંજૂરી માત્ર

રૂ. 1,999 + જીએસટી*

રૂ.5,999 + જીએસટી
*બિન-રિફંડપાત્ર

CommonPreApprovedOffer_WC

પ્રી-અપ્રૂવ્ડ ઑફર